આંધ્રપ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાથી ૩૫ ટ્રેનો રદ: હજારો લોકો આશ્રયસ્થાનોમાં ખસેડાયા

હૈદરાબાદ/ન્યુ દિલ્હી,

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ તો દિલ્હીમાં પ્રદૂષણને કારણે AQI ૪૧૪ પર પહોંચ્યો

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા વિનાશક 'મુરાસુ વાવાઝોડા'ના કારણે ભારે તારાજી સર્જાઈ છે.  સુરક્ષાના ભાગરૂપે ૩૫થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે પ્રભાવિત વિસ્તારોમાંથી અંદાજે ૧૨ હજાર જેટલા લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે.

આ સાથે જ ઉત્તર પ્રદેશના ૧૦ જેટલા જિલ્લાઓમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાથી વિઝિબિલિટી ઘટી છે. બીજી તરફ, રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધીને ૪૧૪ પર પહોંચતા 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો છે, જેના લીધે નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

You may also like

રાજકોટના કેનાલ રોડના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી

રાજકોટના કેનાલ રોડના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી

આંધ્રપ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાથી ૩૫ ટ્રેનો રદ: હજારો લોકો આશ્રયસ્થાનોમાં ખસેડાયા

આંધ્રપ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાથી ૩૫ ટ્રેનો રદ: હજારો લોકો આશ્રયસ્થાનોમાં ખસેડાયા

રશિયા-યુક્રેન યુદ્ધમાં મિસાઈલ અને ડ્રોનમારામાં ૩૧ નાગરિકોના મોત

રોશની પર મોંઘવારીનું ગ્રહણ: ઇલેક્ટ્રિક લાઇટિંગમાં ૨૦%નો ભાવ વધારો