ટાઈગર પર ફાયરિંગ કરી સુરતમાં હથિયાર છુપાવી આરોપીઓ કોટા ભાગ્યા હતા

ટાઈગર પર ફાયરિંગ કરી સુરતમાં હથિયાર છુપાવી આરોપીઓ કોટા ભાગ્યા હતા

મુંબઈ,

રાજસ્થાનના કોટાથી ૩ ની અટકાયત બાદ સુરત રેલ્વે સ્ટેશનના CCTVથી ઘટસ્ફોટ

ટાઈગર શ્રોફ પર મુંબઈમાં હુમલો કર્યા બાદ ફરાર થયેલા શૂટરોએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના હથિયારો અને મોબાઈલ ફોન છુપાવ્યા હોવાની વિગતો સામે આવી છે. સામે આવેલા સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું છે કે શૂટરો મુંબઈથી ભાગીને સુરત રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતા. સુરતમાં અગાઉથી નક્કી કરાયેલી જગ્યાએ પોતાની પિસ્તોલ અને મોબાઈલ ફોન છુપાવ્યા બાદ તેઓ પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને રાજસ્થાન તરફ ભાગી છૂટ્યા હતા.

જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ત્રણેય આરોપીઓની રાજસ્થાનના કોટા ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સુરત ખાતેથી હથિયારો અને મોબાઈલ રિકવર કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!