આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ૨૬ ઓક્ટોબરે ત્રાટકશે ચક્રવાત

આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ૨૬ ઓક્ટોબરે ત્રાટકશે ચક્રવાત

નવી દિલ્હી,

બંગાળની ખાડીમાં સંભવિત વાવાઝોડાનો ખતરો: ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. 
ભારતીય હવામાન વિભાગએ ચેતવણી આપી છે કે આ સિસ્ટમ મજબૂત બનીને આગામી ૨૬ ઓક્ટોબરે ચક્રવાતી તોફાન સ્વરૂપે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

૨૪ ઓક્ટોબરે આ લો-પ્રેશર ડિપ્રેશનમાં અને ત્યારબાદ ૨૫ ઓક્ટોબરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ઉત્તર આંધ્ર પ્રદેશ તથા દક્ષિણ ઓડિશાના તટ તરફ આગળ વધશે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આંધ્ર પ્રદેશના ૭ જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!