શિયાળુ પાક માટે પાણી પૂરું પાડવાની કવાયત: પશુપાલકોને મળશે 40 હજારનું વીમા કવચ

શિયાળુ પાક માટે પાણી પૂરું પાડવાની કવાયત: પશુપાલકોને મળશે 40 હજારનું વીમા કવચ

ગાંધીનગર,

ખેડૂતો-પશુપાલકો માટે સરકારની ભેટ: સિંચાઈ અને વીમા કવચની જાહેરાત

આગામી રવિ સિઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકનું વાવેતર કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, રાજ્યના પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં પશુધન વીમા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને માત્ર ₹250 ના સામાન્ય પ્રીમિયમ પર પશુ દીઠ ₹40,000 સુધીનું આર્થિક વીમા કવચ પૂરું પાડવામાં આવશે. સરકાર દ્વારા આ યોજના હેઠળ અંદાજે એક લાખ પશુઓને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં હજારો પશુપાલકોએ અરજીઓ પણ કરી દીધી છે.

You may also like

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

શિયાળુ પાક માટે પાણી પૂરું પાડવાની કવાયત: પશુપાલકોને મળશે 40 હજારનું વીમા કવચ

શિયાળુ પાક માટે પાણી પૂરું પાડવાની કવાયત: પશુપાલકોને મળશે 40 હજારનું વીમા કવચ

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટથી બેના મોત

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટથી બેના મોત

ગુજરાતમાં અદાણીનો CNG રૂ. 100 ને પાર

ગુજરાતમાં અદાણીનો CNG રૂ. 100 ને પાર