રેલનગરમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજનો પ્રથમ મહિલા રાસોત્સવ સંપન્ન

રેલનગરમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજનો પ્રથમ મહિલા રાસોત્સવ સંપન્ન

રાજકોટ,

બે હજારથી વધુ દીકરીબા પરંપરાગત વસ્ત્રોમાં ગરિમાપૂર્ણ વાતાવરણમાં રાસે રમ્યા
 
રાજકોટના રેલનગર વિસ્તારમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભપકાદાર અને દિવ્ય આયોજનમાં ક્ષત્રિય સમાજની ૨ હજારથી વધુ દીકરીઓ અને મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને અદ્ભુત ગરિમાપૂર્ણ વાતાવરણ વચ્ચે રાસની રમઝટ બોલાવી હતી.

આ સાંસ્કૃતિક મહોત્સવને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અને આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. રાજકોટના રેલનગર ખાતે યોજાયેલા આ ભવ્ય નવરાત્રી રાસોત્સવમાં પરંપરાગત ગરબાની રમઝટ સાથે ક્ષત્રિય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!