જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

દિલ્હી,

ગુજરાતમાં પાણીની અછત દૂર કરવા કાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાશે કાયમી નિર્ણયો

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ અને અપૂરતા જળસંચયને કારણે ઊભી થયેલી પાણીની વિકટ સમસ્યાના કાયમી ઉકેલ માટે આગામી મંગળવારે દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ કુલ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ ચર્ચા-વિચારણા કરશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી છે કે દેશના અન્ય પ્રદેશોની સરખામણીમાં ગુજરાતમાં જળસ્થિતિ પ્રમાણમાં સારી છે, તેમ છતાં પાડોશી રાજ્યોમાંથી પૂરતું પાણી મળી રહે તે માટે આ બેઠકમાં આંતરરાજ્ય પાણીની વહેંચણી અને વ્યવસ્થાપન અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. મંગળવારે યોજાનારી આ બેઠક પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!