ફ્રાન્સમાં બેકાબૂ હિંસા વચ્ચે કફર્યુ લાદવાના પી.એમનો કડક આદેશ

ફ્રાન્સમાં બેકાબૂ હિંસા વચ્ચે કફર્યુ લાદવાના પી.એમનો કડક આદેશ

નવી દિલ્હી,

વસાહતીઓ દ્વારા ફેલાવાયેલી અશાંતિ અને આગચંપીની ઘટનાઓ બાદ તંત્રની લાલ આંખ

યુરોપિયન દેશ ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ઉગ્ર હિંસા, અશાંતિ અને તોફાનોને ડામવા માટે ફ્રાન્સના વડાપ્રધાન દ્વારા દેશના પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે કફર્યુ નાખવાના સ્પષ્ટ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને તોફાનો દરમિયાન સાર્વજનિક સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પેરિસ સહિતના વિવિધ શહેરોમાં વસાહતીઓ દ્વારા કરાયેલી લૂંટફાટ, આગચંપી અને હિંસક અથડામણોને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજુક બનતા સરકાર દ્વારા હવે કફર્યુ જેવાં સખત નિયંત્રણો લાદવાની ફરજ પડી છે. સુરક્ષાદળો અને પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!