રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટ,

એસઓજીની ટીમે હાથ ધરેલી ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન વાવડી રોડ પાસેથી ગેરકાયદે.રીતે હથિયાર સાથે ફરી રહેલા યશ રસિક બકરાણીયને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તલાશી દરમિયાન પકડાયેલા શખસ પાસેથી એક દેશી તમંચો અને એક ખાલી મેગ્ઝીન મળી આવ્યા હતા, જેને પોલીસે કબજે કર્યા છે. તહેવારો ટાણે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તે આ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તથા ક્યાં વેચવા કે ઉપયોગ કરવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

You may also like

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત