ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વહેલી ચૂંટણીનો કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરીનો દાવો

ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વહેલી ચૂંટણીનો કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરીનો દાવો

મોરબી,

મોરબી ખાતે કોંગ્રેસના આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ગુજરાતમાં નિર્ધારિત સમય કરતાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે.

ડૉ. ચૌધરીના જણાવ્યા મુજબ, આગામી વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવાની પૂરી શક્યતાઓ રહેલી છે. તેમના આ મહત્વપૂર્ણ દાવા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. આ નિવેદનને કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!