દિવાળી પર્વ શૃંખલાનો  5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

દિવાળી પર્વ શૃંખલાનો 5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

અમદાવાદ,

મંદી અને દુષ્કાળની બૂમરાણ વચ્ચે બજારોમાં ખરીદીનો ધમધમાટ

આગામી 5 નવેમ્બરથી દિવાળી પર્વની શ્રૃંખલાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિની જેમ જ દિવાળીના તહેવારોમાં પણ તિથિઓ બે-બે દિવસમાં આવતી હોવાને કારણે આ વર્ષે પણ નૂતન વર્ષ પહેલાં 'ધોકો' યથાવત રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, 5 નવેમ્બરે વાકબારસ, 6 નવેમ્બરે ધનતેરસ, 7 નવેમ્બરે કાળી ચૌદશ (શનિવારના સંયોગ સાથે), 8 નવેમ્બરે દિવાળી તથા લક્ષ્મીપૂજન, 9 નવેમ્બરે પડતર દિવસ, 10 નવેમ્બરે બેસતું વર્ષ (સાલ મુબારક) અને 11 નવેમ્બરે ભાઈબીજનું પવિત્ર પર્વ ઉજવવામાં આવશે.

મંદી અને મોંઘવારીની અસરો વચ્ચે પણ ગુજરાતભરના બજારોમાં પર્વલક્ષી ચીજવસ્તુઓની ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેનાથી વેપારી વર્ગમાં ઉત્સાહ અને તેજીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

You may also like

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

દિવાળી પર્વ શૃંખલાનો  5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

દિવાળી પર્વ શૃંખલાનો 5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું