નાણાકીય ફેરફારો: પહેલી નવેમ્બરથી દેશભરમાં પાંચ મોટા નિયમો લાગુ

નાણાકીય ફેરફારો: પહેલી નવેમ્બરથી દેશભરમાં પાંચ મોટા નિયમો લાગુ

નવી દિલ્હી,

એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને જીએસટી અને હાઇવેના નિયમોમાં બદલાવ

૧ નવેમ્બરથી નાગરિકોના રોજિંદા જીવન અને અર્થતંત્રને સીધી અસર કરતા પાંચ મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની જેમ આ વખતે પણ ગેસ સિલિન્ડર અને વિમાની ઈંધણના ભાવની સમીક્ષા કરવામાં આવશે, જેના કારણે રાંધણગેસના કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.

નાના અને મધ્યમ વેપારીઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે નવા સુધારા તથા સ્વયંસંચાલિત પરતચુકવણીની વ્યવસ્થાઓ લાવવામાં આવી રહી છે. હાઇવે પર ટોલ પાસ અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ કેટલાક રાજ્યોમાં ડિજિટલ પેમેન્ટ સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. ટેલિકોમ સેક્ટરમાં પણ કોલ કરનારની સાચી ઓળખ પ્રદર્શિત કરતી વ્યવસ્થાને લઈને મહત્વના દિશા-નિર્દેશો અપાયા છે.

You may also like

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

સોમનાથ મંદિર પાસે નોન-વેજ વેચાણ પ્રતિબંધ યથાવત્: HC નો આદેશ

સોમનાથ મંદિર પાસે નોન-વેજ વેચાણ પ્રતિબંધ યથાવત્: HC નો આદેશ