ડિબેટ્સમાં ધમાલ મચાવતા નેતાઓની બોલતી બંધ: પર સરકારની લાલ આંખ

ડિબેટ્સમાં ધમાલ મચાવતા નેતાઓની બોલતી બંધ: પર સરકારની લાલ આંખ

નવી દિલ્હી,

ન્યૂઝ ચર્ચામાં અપમાનજનક કે ભડકાઉ ભાષા વપરાય તો તાત્કાલિક માઈક મ્યૂટ અથવા લાઈવ પ્રસારણ અટકાવો

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવી દિલ્હીથી કડક એડવાઇઝરી જારી કરાયેલા નિર્દેશો મુજબ, જો કોઈ પેનલિસ્ટ કે વક્તા લાઈવ ડિબેટ દરમિયાન અપમાનજનક, કોમી, અભદ્ર કે ભડકાઉ નિવેદનો આપે, તો ચેનલોએ મૂકદર્શક બની રહેવાને બદલે તે વક્તા કે નેતાનું માઈક મ્યૂટ કરવું, સ્ક્રીન પર ડિસ્ક્લેમર બતાવવું, ચર્ચા અસ્થાયી રૂપે અટકાવી દેવી અથવા જરૂર પડે તો લાઈવ ફીડ અને પ્રસારણ જ કાપી નાખવા જેવી કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. મંત્રાલયે નોંધ્યું છે કે કેટલીક ચેનલો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ એક્ટ, 1995 અને રૂલ્સ, 1994 હેઠળના પ્રોગ્રામ કોડનું યોગ્ય પાલન કરતી નથી. આ ઉપરાંત, આતંકવાદ વિરોધી ઓપરેશન્સના સંવેદનશીલ લાઇવ કવરેજથી દૂર રહેવા અને સમાચારોમાં ચોકસાઈ જાળવવા પણ તાકીદ કરવામાં આવી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!