બાંગ્લાદેશમાં  'દિલ્હી નહીં, ઢાકા'ના નારા સાથે તારિક રહેમાન સરકાર સામે ઉતર્યા લોકો

નવી દિલ્હી,

ઢાકામાં મોંઘવારી, વીજળી અને આર્થિક કટોકટી વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભારત વિરોધી સુર

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર ભારત વિરોધી પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર જોવા મળ્યા છે. બેકાબૂ બનેલી મોંઘવારી, વીજળીની ભારે અછત, ઇંધણ અને રસોઈ ગેસની સમસ્યા તથા કથળતી જતી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વડાપ્રધાન તારિક રહેમાનની સરકાર સામે રોષ વ્યક્ત કરતા પ્રદર્શનો યોજાયા હતા.

આ પ્રદર્શન દરમિયાન સ્થાનિક આર્થિક અને સામાજિક કટોકટીના મુદ્દાઓ સાથે ભારત વિરોધી ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ હતી. દેખાવકારોએ 'દિલ્હી નહીં, ઢાકા... ઢાકા' ના નારા લગાવીને સરકારની નીતિઓની ટીકા કરી હતી.

You may also like

શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

બાંગ્લાદેશમાં  'દિલ્હી નહીં, ઢાકા'ના નારા સાથે તારિક રહેમાન સરકાર સામે ઉતર્યા લોકો

બાંગ્લાદેશમાં 'દિલ્હી નહીં, ઢાકા'ના નારા સાથે તારિક રહેમાન સરકાર સામે ઉતર્યા લોકો

ઈસરો દ્વારા NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ