રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

મુંબઈ,

યુએસ પ્રિવ્યૂમાં તૂટ્યા 7 રેકોર્ડ્સ, ભારતમાં પણ 60 કરોડથી વધુનું ધમાકેદાર એડવાન્સ વેચાણ

નિતીશ તિવારી દ્વારા નિર્દેશિત અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત મોસ્ટ અવેઇટેડ મેગા બજેટ ફિલ્મ 'રામાયણ: પાર્ટ વન' આગામી 5 નવેમ્બરે સિનેમાઘરોમાં ગ્રાન્ડ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે વિશ્વભરમાંથી ઓપનિંગ વીકેન્ડ માટે ₹100 કરોડથી વધુનું ગ્રોસ એડવાન્સ બુકિંગ મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે.

નોર્થ અમેરિકામાં 4 નવેમ્બરના પ્રીમિયર માટે 51,000થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. આ પ્રચંડ પ્રતિસાદને કારણે યુએસ માર્કેટમાં અગાઉની 7 મોટી ફિલ્મોના પ્રિવ્યૂ રેકોર્ડ તૂટી ગયા છે અને આ ફિલ્મ હવે 'ધુરંધર 2' પછી બીજા સ્થાને મજબૂતીથી ઊભી છે. આ ઉપરાંત, ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે માત્ર એડવાન્સ બુકિંગ દ્વારા જ ₹60 કરોડથી વધુનો આંકડો વટાવી લીધો છે.

You may also like

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી