પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું રણમેદાન ન બનવું જોઈએ: ટ્રમ્પને શી જિનપિંગની ગંભીર ચેતવણી

નવી દિલ્હી,

ઈરાન સાથેના તણાવ વચ્ચે ચીનની કૂટનીતિક એન્ટ્રી, શાંતિ સ્થાપવા પર ભાર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે પશ્ચિમ એશિયા કોઈપણ મહાસત્તાઓ માટે અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવું જોઈએ.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના સૈન્ય મથકો અને પરમાણુ મુદ્દે આપવામાં આવેલા આક્રમક નિવેદનો અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતી જતી કડવાશને ધ્યાનમાં રાખીને ચીને મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પોતાના પ્રયાસો વધુ તેજ કર્યા છે. શી જિનપિંગે વૈશ્વિક સ્તરે કૂટનીતિક વલણ અપનાવતા તાકીદ કરી છે કે આ ક્ષેત્રની સ્થિરતા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી કોઈપણ બાહ્ય હસ્તક્ષેપથી તણાવ વધુ વણસી શકે છે.

You may also like

થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું રણમેદાન ન બનવું જોઈએ: ટ્રમ્પને શી જિનપિંગની ગંભીર ચેતવણી

પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું રણમેદાન ન બનવું જોઈએ: ટ્રમ્પને શી જિનપિંગની ગંભીર ચેતવણી

અરબ સાગરમાં ભારતીય નેવીએ ચાંચિયાઓના પંજામાંથી 20 ક્રૂ મેમ્બર્સ અને જહાજ મુક્ત કરાવ્યા

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 'મુરાસુ' વાવાઝોડાનું તાંડવ, જનજીવન અસ્તવ્યસ્ત