મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મુંબઈ,

મારી અંગત માન્યતાઓ મારી પોતાની છે: ફતવા સામે અભિનેત્રીનો દબંગ અંદાજ

તાજેતરમાં કેદારનાથ અને ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ કેટલાક ઇસ્લામિક મૌલાનાઓ દ્વારા ફતવો જાહેર કરવા અને ટ્રોલિંગ થવા અંગે  અભિનેત્રી સારા અલી ખાને સ્પષ્ટ અને જડબાતોડ જવાબ આપ્યો છે.

ટ્રોલર્સને રોકડો જવાબ આપતા સારા અલી ખાને સ્પષ્ટ કર્યું કે, "હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું અને પ્રેક્ષકો માટે કામ કરું છું, પરંતુ મારી ધાર્મિક અને અંગત માન્યતાઓ મારો પોતાનો વિષય છે. જે શ્રદ્ધા અને સમર્પણથી હું અજમેર શરીફ કે દિલ્હીના બંગલા સાહિબ જાઉં છું, તે જ શ્રદ્ધાથી હું મહાકાલના દર્શને પણ જઈશ અને ભવિષ્યમાં પણ જતી રહીશ." સ્થાનિક અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓ અને ફતવાઓની પરવા કર્યા વગર તેણે ઉમેર્યું કે તેને સ્થળની સકારાત્મક ઊર્જામાં વિશ્વાસ છે અને લોકો ગમે તે કહે તેનાથી તેને કોઈ ફેર પડતો નથી.

You may also like

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી