એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

નવી દિલ્હી,

વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ અને ટેક્નોલોજી કંપની એમેઝોન દ્વારા એક જ સવારે અચાનક ઇમેઇલ મોકલીને આશરે ૨૫૦ જેટલા કર્મચારીઓની નોકરી છીનવી લેવામાં આવી છે. કંપનીના ડિવાઈસીસ યુનિટમાં કરવામાં આવેલી આ કપાતથી કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

એમેઝોન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી અને તેના પ્રોજેક્ટ્સમાં મોટા પાયે નાણાકીય રોકાણ વધારવામાં આવી રહ્યું છે. આ જ કારણોસર કંપની પોતાના વિવિધ વિભાગોમાં ઓપરેશનલ ખર્ચ ઘટાડવા અને આધુનિક ટેક્નોલોજી અપનાવવા માટે આર્થિક ફેરફારો કરી રહી છે. આ વૈશ્વિક બદલાવ અને આંતરિક પુનર્રચના નીતિના ભાગરૂપે જ ૨૫૦ જેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જેણે ટેકજગતની અનિશ્ચિતતા ફરી ઉજાગર કરી છે.

You may also like

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ