દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુ ટાપુઓ પર ૭.૨ અને ૬.૯ની તીવ્રતાના ભૂકંપ

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુ ટાપુઓ પર ૭.૨ અને ૬.૯ની તીવ્રતાના ભૂકંપ

નવી દિલ્હી,

સોલા અને પોર્ટ-ઓલરી નજીક નોંધાયા આંચકા, શરૂઆતી સુનામી એલર્ટ બાદ જોખમ ટળ્યું

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુ ક્ષેત્રમાં ૭.૨ અને ૬.૯ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ ભૂકંપનું કેન્દ્ર સોલાથી આશરે ૨૦૦ કિલોમીટર પશ્ચિમમાં અને પોર્ટ-ઓલરીની નજીક જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભયાનક આંચકાઓને પગલે પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા શરૂઆતમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જો કે, બાદમાં તાજા આંકડા અને દરિયાઈ સપાટીના નિરીક્ષણ બાદ સુનામીનું જોખમ ટળી ગયાનું જાહેર કરીને ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. સદનસીબે આ કુદરતી આપત્તિમાં જાનમાલના મોટા નુકસાન અંગે કોઈ સત્તાવાર હજુ સુધી થઈ નથી.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ