ગુજરાતમાં 18 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે આખરી મતદારયાદી

ગુજરાતમાં 18 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે આખરી મતદારયાદી

અમદાવાદ,

27 નવેમ્બરથી શરૂ થશે નામ ઉમેરવાની અને સુધારા કરાવવાની વિશેષ ઝુંબેશ

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત અંતર્ગત રાજ્યભરમાં મતદારો માટે આગામી 27 નવેમ્બર 2026ના રોજ એકીકૃત મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ લિસ્ટ) જાહેર કરવામાં આવશે.

આ ડ્રાફ્ટ પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર 2026 સુધી પોતાના નામ ઉમેરવા, કમી કરવા કે વિગતો સુધારવા માટે વાંધા અને દાવાઓ રજૂ કરી શકશે. આ તમામ અરજીઓ અને દાવાઓનો નિકાલ 11 જાન્યુઆરી 2027 સુધીમાં કરવામાં આવશે, અને અંતે તારીખ 18 જાન્યુઆરી 2027ના રોજ ગુજરાતની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ 18 વર્ષની વય મર્યાદા વટાવનાર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવાની તક મળશે.

You may also like

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી