અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલમાં છપ્પર ફાડ કે એક કરોડના ગેજેટ્સની ચોરી

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલમાં છપ્પર ફાડ કે એક કરોડના ગેજેટ્સની ચોરી

અમદાવાદ,

વેરહાઉસના પતરાં તોડીને આઇફોન અને લેપટોપ ચોરાયા, સીસીટીવીમાં તસ્કરો કેદ 

સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામની સીમમાં સ્થિત ‘ઇન્ગ્રામ માઇક્રો’ કંપનીના વેરહાઉસના પાછળના ભાગે આવેલા ખુલ્લા ખેતર તરફથી મોડી રાત્રે ઘૂસેલા ચોરોએ છતનાં પતરાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા.

ચોરો વેરહાઉસમાંથી ૪૦ નંગ iPhone-17, ૩૦ નંગ iPhone-16, ૩૬ Apple Watch, ૨૦ iPad કીબોર્ડ તેમજ Dell અને HP કંપનીના ૨૬ લેપટોપ સહિત કુલ ₹૧ કરોડના કિંમતી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ચોરીને ફરાર થઈ ગયા છે. વેરહાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. ચાંગોદર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો તેમજ કોઈ જાણભેદુની સંડોવણી અંગે સઘન તપાસ હાથ ધરી છે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ