રાજકોટની પોદાર પ્રેપ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી

રાજકોટની પોદાર પ્રેપ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી

રાજકોટ,

દાદા દાદી સાથે બાળકોએ શીખવાની કળાનું માર્ગદર્શન મેળવ્યું

પોદાર પ્રેપ ખાતે 80માં સ્વાતંત્રતા પર્વની જોશપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.  "સ્વતંત્રતા આપણા ભવિષ્યને આકાર આપે છે, શાણપણ આપણા માર્ગને માર્ગદર્શન આપે છે"ની વૈચારિક થીમ  સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બાળકોએ વિવિધ રમતો થકી શીખવાની પ્રક્રિયા નું માર્ગદર્શન મેળવ્યું હતું.
બાળકોએ તેમના દાદા-દાદી સાથે આ પર્વની પારિવારિક માહોલમાં ઉજવણી કરી હતી.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ