અમરેલીના ગુંદરણ ગામની સીમમાં વાહનની સાથે સગીર અને યુવકને જીવતા સળગાવી દેવાયાની આશંકા

અમરેલી,

સવારે ખેતરમાંથી અડધા બળેલા શંકાસ્પદ મૃતદેહો મળતા ભારે ખળભળાટ, તપાસનો ધમધમાટ શરૂ

અમરેલીના ગુંદરણ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી સવારે અડધા બળેલા હાલતમાં બે શંકાસ્પદ મૃતદેહો મળી આવ્યા હતા, જેની સાથે વાહન પણ શંકાસ્પદ સ્થિતિમાં બળી ગયેલું જોવા મળ્યું હતું. આ ઘટના ડબલ મર્ડર (બેવડી હત્યા) હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમો તેમજ ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ્સનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને આ પાછળની દુર્ઘટના કે પૂર્વયોજિત હત્યાના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

You may also like

બેંકોમાં ₹10-20ની કડકડતી નોટોની ભારે માંગ: અછતથી ગ્રાહકો-બેંકરો આમને-સામને

અમદાવાદ આગકાંડમાં રાજકોટના વકીલ પરિવારના એન્જિનિયર પુત્રનું મૃત્યુ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અભિનેતા તુષાર કપૂર પાસે 5 કરોડની ખંડણીની ધમકી