આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

મુંબઈ,

ટાઈગર શ્રોફ પહેલાં અભિનેતા આમિર ખાન ગેંગના નિશાના પર હતો

કુખ્યાત લોરેન્સ ગેંગ દ્વારા અભિનેતા આમિર ખાનને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે. ગેંગ તરફથી એવું નિવેદન પણ સામે આવ્યું છે કે 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપનાર કોઈપણ વ્યક્તિના શ્વાસ દબાવી દઈશું. મુંબઈ સ્થિત ફિલ્મ જગતમાં ચર્ચા છે કે અભિનેતા ટાઈગર શ્રોફ પર નજર કરતા પહેલાં અગાઉ ગેંગનું મુખ્ય નિશાન 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતા આમિર ખાન જ હતા.

આ ગંભીર ધમકી અને સુરક્ષાના મુદ્દાને લઈને બોલિવૂડ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે હલચલ મચી ગઈ છે. અગાઉ પણ સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ કલાકારો લોરેન્સ ગેંગના રડાર પર રહ્યા છે, ત્યારે હવે આમિર ખાનને મળેલી આ ડાયરેક્ટ ધમકીએ સેલેબ્સની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

You may also like

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી