દિલ્હીની ૨૦ મુખ્ય બજારોમાં "મહોબ્બતની દુકાનો બંધ ન કરશો" ના પોસ્ટરો લાગ્યા

દિલ્હીની ૨૦ મુખ્ય બજારોમાં "મહોબ્બતની દુકાનો બંધ ન કરશો" ના પોસ્ટરો લાગ્યા

નવી દિલ્હી,

વેપારીઓની રાહુલ ગાંધીને ગુહાર: ૧ નવેમ્બરની રેલી સામે 'સીટીઆઈ'નો વિરોધ

દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોની સર્વોચ્ચ સંસ્થા 'ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હાથ જોડીને અપીલ કરવામાં આવી છે કે તહેવારોની સિઝનમાં રાજકીય રેલીઓ યોજીને વેપારીઓની રોજીરોટી છીનવવામાં ન આવે.

રાહુલ ગાંધી અવારનવાર "નફરતના બજારમાં મહોબ્બતની દુકાન" ખોલવાની વાત કરે છે, પરંતુ દિલ્હીના ચાંદની ચોક, સદર બજાર, ખારી બાવલી, કનોટ પ્લેસ અને કરોલ બાગ જેવા વિસ્તારોની જૂની દુકાનો જ વાસ્તવિક મહોબ્બતની દુકાનો છે જે અનેક પરિવારોનો ગુજારાન ચલાવે છે. ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ૧૦ લાખ લોકોની રેલી અને ૨૦,૦૦૦ વાહનોના ટ્રાફિકને કારણે આસપાસના ૨૦ મુખ્ય જથ્થાબંધ બજારો બંધ કરવાની ફરજ પડશે. આથી વેપારીઓએ રામલીલા મેદાનની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં પોસ્ટરો લગાવીને વિનંતી કરી છે કે રાજકારણના કારણે તહેવારોમાં વેપાર બંધ કરાવીને તેમની "મહોબ્બતની દુકાનો"નું બલિદાન ન લેવામાં આવે.

You may also like

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર

તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર