કેરળમાં જીવનસાથી મેળવવા માટે ઊમટ્યા સાત હજાર લોકો!

કેરળમાં જીવનસાથી મેળવવા માટે ઊમટ્યા સાત હજાર લોકો!

કોઝિકોડ,

માત્ર ૧૫૦૦ ફોર્મની સામે હજારોની ભીડ ઉમટતાં નેશનલ હાઈવે સુધી લાંબી કતારો લાગી

કેરળના કોઝિકોડ ખાતે લગ્ન માટે યોજાયેલા એક વિશેષ અને મફત મેટ્રિમોનિયલ કેમ્પમાં અંદાજે ૭ હજાર જેટલા ઉત્સુક લોકો ઉમટી પડ્યા હતા. આયોજકો દ્વારા માત્ર ૧,૫૦૦ ફોર્મ જ છપાવવામાં આવ્યા હતા, પરંતુ અપેક્ષા કરતા અનેકગણી વધુ ભીડ ઉમટી પડતા તાત્કાલિક ધોરણે વધારાનાં ૪ હજાર ફોર્મ છપાવવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે અરજી કરવા અને ફોર્મ મેળવવા માટે લોકોની લાંબી લાઇન મંદિર પરિસરથી બહાર નીકળીને સીધી નેશનલ હાઈવે સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

You may also like

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત