અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનો પરાજય

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનો પરાજય

નવી દિલ્હી,

બેલેટ પેપર પર મારું નામ હોત તો ચિત્ર અલગ હોત!: હાર બાદ ટ્રમ્પનો દાવો

અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલી નબળી સફળતા અને પછડાટ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોતાના વિચારો વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો આ ચૂંટણીમાં બેલેટ પેપર પર તેમનું નામ હોત, તો તેમની પાર્ટી ભારે બહુમત અને જંગી વિજય સાથે સત્તા હાંસલ કરી શકી હોત. જોકે, પોતાના આ દાવા વચ્ચે ટ્રમ્પે વાસ્તવિકતા સ્વીકારીને ચૂંટણી પરિણામોને સ્વીકારવાની સાથે ડેમોક્રેટ્સ પક્ષ સાથે મળીને દેશહિતમાં કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે.

You may also like

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત