2047 @ We Will Do it: સેવા સંકલ્પના 25 વર્ષે પીએમ મોદીનો નારો

2047 @ We Will Do it: સેવા સંકલ્પના 25 વર્ષે પીએમ મોદીનો નારો

નવી દિલ્હી,

આગામી સમયમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ની વૈશ્વિક સ્તરે થશે ચર્ચા

ગુજરાતના સી.એમથી દેશના પી.એમ. સુધીના  નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસન અંતર્ગત "સેવા સંકલ્પના 25 વર્ષ" ની ઉજવણી અંતર્ગત યોજાયેલા એક  સંમેલનમાં તેઓએ "2047 @ We Will Do it" નો નારો આપ્યો હતો જેને ત્યાં ઉપસ્થિત હજારો લોકોએ એકસાથે વધાવી લીધો હતો. આ તકે તેઓએ દેશની પ્રગતિ, સુરક્ષા અને કૃષિ ક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓ વિશે મહત્વપૂર્ણ વાત કરી છે. 

વડાપ્રધાને આત્મનિર્ભર ભારતની નેમ વ્યક્ત કરતા દ્રઢ વિશ્વાસ દાખવ્યો હતો કે આગામી સમયમાં આકાશમાં ઉડતા 'મેડ ઇન ઇન્ડિયા' વિમાનોની ગુંજ સમગ્ર દુનિયામાં સંભળાશે. દેશના અર્થતંત્ર અને અન્નદાતાઓની સશક્તિકરણની વાત કરતા સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2015થી 2025ના દાયકામાં ભારતીય ખેતીનો વિકાસ દર સૌથી ઉચ્ચ સ્તરે નોંધાયો છે. આધુનિક ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી અને કિસાનલક્ષી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે, જે દેશને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવી રહ્યું છે તેવું પીએમએ જણાવ્યું હતું.

You may also like

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા ભરતી માટે નવી સમિતિની રચના

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા ભરતી માટે નવી સમિતિની રચના

UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ

UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા