UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ

UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ

લખનૌ,

અગ્ર સચિવ એમ. દેવરાજ દ્વારા ચારિત્ર્ય ચકાસણીના કડક નિયમો જાહેર કરાયા

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોના ચારિત્ર્ય ચકાસણીના નિયમો વધુ કડક બનાવી દેવાયા છે. નિમણૂક વિભાગના અગ્ર સચિવ એમ. દેવરાજ દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો અનુસાર, જો કોઈ ઉમેદવાર હિંસક આંદોલનો કે ગેરકાયદે પ્રદર્શનોમાં સંડોવાયેલો જણાશે તો તેને સરકારી નોકરી મેળવવામાં ભારે તકલીફ પડી શકે છે.

આ નવો નિયમ રાજ્યના તમામ સરકારી વિભાગો, નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભરતી માટે લાગુ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ, માત્ર એફઆઈઆર કે તપાસ ચાલુ હોવા માત્રથી કોઈને ગેરલાયક નહીં ઠેરવાય, પરંતુ પોલીસ ૩૦ દિવસમાં તેની ચારિત્ર્ય ચકાસણીનો રિપોર્ટ સોંપશે, જેના આધારે પૃષ્ઠભૂમિ તપાસીને આખરી નિર્ણય લેવામાં આવશે.

You may also like

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર