વાવાઝોડા સામે રક્ષણ માટે આંધ્ર-ઓડિશામાં 4000 શેલ્ટર્સ તૈયાર

વાવાઝોડા સામે રક્ષણ માટે આંધ્ર-ઓડિશામાં 4000 શેલ્ટર્સ તૈયાર

વિશાખાપટ્ટનમ,

50 ટ્રેનો રદ, અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને શાળાઓમાં બે દિવસની રજા જાહેર

આંધ્રપ્રદેશ અને ઓડિશા રાજ્યમાં સંભવિત વિનાશને રોકવા માટે અંદાજે 4,000 જેટલા સાયક્લોન શેલ્ટર્સ (આશ્રય સ્થાનો) બનાવવામાં આવ્યા છે. વાવાઝોડાના આગમન પહેલા જ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાંથી લાખો નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને કાકીનાડાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. વ્યાપક સલામતીના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા આ રૂટની 50 થી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, જ્યારે વિજયવાડાને ચેન્નાઈ તથા બેંગાલુરુ સાથે જોડતી ઇન્ડિગોની વિમાની સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓડિશાના 8 જેટલા પ્રભાવિત જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ