સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 12 મીટરની પહોળાઈ ધરાવતો વિશાળ ફૂટ ઓવરબ્રિજ

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 12 મીટરની પહોળાઈ ધરાવતો વિશાળ ફૂટ ઓવરબ્રિજ

સુરેન્દ્રનગર,

નવા ફૂટ ઓવરબ્રિજથી પ્લેટફોર્મ વચ્ચે અવરજવર બનશે અત્યંત સરળ અને સુરક્ષિત

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને નિયંત્રિત કરવા તેમજ પ્લેટફોર્મ બદલતી વખતે થતી મુશ્કેલીઓને નિવારવા માટે એક નવો અને અત્યાધુનિક ફૂટ ઓવરબ્રિજ  બનાવવાની તૈયારીમાં છે.  આ નવો ફૂટ ઓવરબ્રિજ પૂરા ૧૨ મીટર જેટલો પહોળો બનાવવામાં આવ્યો છે, જેથી ટ્રેનની આવન-જાવક વખતે સ્ટેશન પર એકસાથે સેંકડો મુસાફરો સુરક્ષિત રીતે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર અવરજવર કરી શકે.

સુરેન્દ્રનગર સ્ટેશન પર દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. નવા ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યથી વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ ભારે સામાન સાથે મુસાફરી કરતા પ્રવાસીઓને સ્ટેશન પર પ્લેટફોર્મ બદલવામાં ખૂબ જ મોટી રાહત મળશે. રેલવે વિભાગ દ્વારા બાકી રહેતા આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટેની તમામ જરૂરી તકનીકી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ