કાયદો અને વ્યવસ્થા ભંગના મામલે અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કરાયો

કાયદો અને વ્યવસ્થા ભંગના મામલે અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કરાયો

નવી દિલ્હી,

શાંતિભંગ નહી કરવાના બોન્ડ નો ઉલ્લાળીયો કરતાં કાર્યવાહી

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેની વિરોધ માર્ચ પૂર્વે જ અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ દ્વારા કનોટ પ્લેસ તેમજ  જંતર-મંતર જેવા સંવેદનશીલ સ્થળો પર યોજાનાર વિરોધ પ્રદર્શનો અને રેલીઓને લઈને કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શનો અંગેના નિયમો અને શાંતિ બોન્ડના કથિત ઉલ્લંઘનને પગલે આ પગલાં લેવામાં આવ્યા છે. 

અગાઉ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જંતર-મંતરને નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવા અંગેની સ્પષ્ટતા પણ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન અભિજીત દીપકે ઉપરાંત અન્ય સાથીદારો જેમ કે સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ