રાજકોટમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને વાજીંત્રોના ઉપયોગ પર  પ્રતિબંધ

રાજકોટમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને વાજીંત્રોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજકોટ,

નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા કડક નિયમો લાગુ


જાહેરનમું બહાર પડાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈપણ આયોજક કે વ્યક્તિ દ્વારા લાઉડ સ્પીકર, ડીજે  કે અન્ય કોઈપણ પ્રકારના મોટેથી વાજીંત્રો વગાડવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મોડી રાત સુધી ચાલતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને વિદ્યાર્થીઓ તથા સિનિયર સિટીઝનોને પડતી અસુવિધા અટકાવવાનો છે.

રાજકોટ શહેરમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં રાખવા પોલીસ કમિશનર દ્વારા 

પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ આયોજક કે મંડળ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારના માહોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિપૂર્વક ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે. ગરબા આયોજકો અને ખેલૈયાઓએ આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન