CJP નેતાઓ સૌરવ-આશુતોષ પાંચ દિવસની કસ્ટડીમાં, અજિંક્ય મુક્ત

CJP નેતાઓ સૌરવ-આશુતોષ પાંચ દિવસની કસ્ટડીમાં, અજિંક્ય મુક્ત

નવી દિલ્હી,
 
જંતર-મંતર પર તિરંગો ફરકાવનારની ધરપકડથી રાહુલ ગાંધી લાલચોળ

દિલ્હીના પ્રતિષ્ઠિત જંતર-મંતર વિસ્તારમાં અગાઉ શાંતિપૂર્ણ દેખાવો કરવા અને સુરક્ષા દાયરાનું ઉલ્લંઘન કરવાના આરોપસર 'કોકરોચ જનતા પાર્ટી'ના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે સુનાવણી બાદ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી)માં મોકલી આપ્યા છે, જ્યારે અજિંક્ય શિંદેને અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં યુવાનો દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવું અને તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી. સરકાર દ્વારા અસહમતિના અવાજોને કચડી નાખવા માટે યુવા નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલવા એ માત્ર રાજકીય કાયરતા દર્શાવે છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ