દિલ્હીમાં અશાંતિ વચ્ચે અનેક ટ્રેનો રદ થતાં હાલાકી: મુસાફરો રઝળ્યા

દિલ્હીમાં અશાંતિ વચ્ચે અનેક ટ્રેનો રદ થતાં હાલાકી: મુસાફરો રઝળ્યા

નવી દિલ્હી,

અંદાજે ૨૪૫ જેટલી ટ્રેનો રદ થતાં રાત્રે ભટકવા મજબૂર બન્યા પ્રવાસીઓ

જંતર-મંતર ખાતેના આંદોલન અને સુરક્ષાના કડક પ્રતિબંધોને પગલે રેલવે તંત્ર દ્વારા અચાનક જ લગભગ ૨૪૫ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ અચાનક લેવાયેલા નિર્ણયોના કારણે દેશભરમાંથી દિલ્હી આવતા અને જતા હજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ટ્રેનો રદ થવાની જાણ સમયસર ન મળવાને કારણે અનેક પ્રવાસીઓ રેલવે સ્ટેશનો પર ફસાઈ ગયા હતા. સ્ટેશનો અને પ્લેટફોર્મ પર અફરાતફરીનો માહોલ સર્જાતા મુસાફરોને રાત્રે ખુલ્લા આકાશ નીચે કે સ્ટેશન પરિસરમાં અડધા રસ્તે જ ભટકવાની નોબત આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ મુખ્ય માર્ગો અને પરિવહન સેવાઓ પર કાપ મૂકવામાં આવ્યો છે, જેના લીધે પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ