હરિદ્વારમાં કડાકા ભડાકા સાથે કરા પડ્યા: કોટદ્વારમાં વાહનો તણાયા, લખનઉમાં પુર

હરિદ્વારમાં કડાકા ભડાકા સાથે કરા પડ્યા: કોટદ્વારમાં વાહનો તણાયા, લખનઉમાં પુર

લખનૌ,

પૂરબિહારના ૬ જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ઉત્તરાખંડના કોટદ્વારમાં પહાડી વિસ્તારોમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાઈ ગયાં હતાં, જ્યારે હરિદ્વારમાં પણ કડાકા-ભડાકા સાથે ભારે કરા પડતાં માર્ગો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. વરસાદી આફતને કારણે પહાડી રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ પૂર જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મુસળધાર વરસાદને પગલે લખનઉના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં જળબંબાકાર થતાં ૪૦ હજારથી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. લોકોના ઘરોમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ખાવા-પીવાની સામગ્રી અને ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, બિહારના ૬ જેટલા જિલ્લાઓમાં પણ અવિરત પડેલા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ