"નાના"ની અંતિમ ઇચ્છાનુસાર પુણે સ્થિત ફાર્મ પર કરાશે અંતિમ સંસ્કાર

"નાના"ની અંતિમ ઇચ્છાનુસાર પુણે સ્થિત ફાર્મ પર કરાશે અંતિમ સંસ્કાર

મુંબઈ,

રાજકીય સન્માન સાથે અંતિમવિધિ: મહારાષ્ટ્રના મંત્રી શેલારનું સત્તાવાર એલાન

બોલિવૂડ અને મરાઠી સિનેમા જગતના લોકપ્રિય તેમજ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. અભિનેતાના નાના પાટેકરના નિધન બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે સત્તાવાર એલાન કરતાં જણાવ્યું છે કે, મરાઠી રંગમંચ તથા હિન્દી સિનેમામાં નાના પાટેકર દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય અને ઐતિહાસિક યોગદાનને માન આપીને તેમને સરકાર દ્વારા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, તેમની અંતિમ ઈચ્છાને માન આપીને પુણે સ્થિત તેમના ફાર્મ હાઉસ પર જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યાં પ્રશાસન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સહિતનું રાજકીય સન્માન પૂરું પાડવામાં આવશે. આ દુઃખદ સમાચારથી તેમના ચાહકો અને કલા જગતમાં ભારે શોક છવાયો છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન