ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં હુમલાખોરોનું અસલ નિશાન તો સલમાન ખાન હતો!

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં હુમલાખોરોનું અસલ નિશાન તો સલમાન ખાન હતો!

મુંબઈ,

રાજસ્થાનના કોટાથી ઝડપાયેલા ત્રણ શૂટર્સની પૂછપરછમાં ઘટસ્ફોટ

મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસની પોલીસ તપાસ અને શૂટર્સની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે હુમલાખોરોના મૂળ નિશાને ટાઇગર શ્રોફ નહોતા, પરંતુ બોલિવૂડનો ભાઇજાન સલમાનખાન હતો.

જોકે, મુખ્ય ટાર્ગેટ સલમાનખાન સુધી પહોંચવામાં નિષ્ફળતા મળતા  આ શૂટર્સે આખરે ટાઇગર શ્રોફને પોતાના નિશાન બનાવ્યા હતા.

આ ચકચારી ઘટનામાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને વિવિધ એજન્સીઓએ સક્રિયતા દાખવીને રાજસ્થાનના કોટામાંથી ત્રણ સંદિગ્ધ શૂટર્સની ધરપકડ કરી લીધી છે અને તેમને મુંબઈ લાવવામાં આવ્યા છે. હાલ મુંબઈ પોલીસ આ સમગ્ર કાવતરા પાછળ સક્રિય માસ્ટરમાઇન્ડ્સ અને ગેંગના નેટવર્કને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

You may also like

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે