પોરબંદર-શાલીમાર અને સંતરાગાછી એક્સપ્રેસમાં અદ્યતન LHB કોચ જોડાશે

પોરબંદર-શાલીમાર અને સંતરાગાછી એક્સપ્રેસમાં અદ્યતન LHB કોચ જોડાશે

પોરબંદર ,

આધુનિક સગવડો વધતા પ્રવાસીઓની મુસાફરી બનશે વધુ સલામત અને આરામદાયક

પશ્ચિમ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવે ઝોન દ્વારા પોરબંદરથી પશ્ચિમ બંગાળના શાલીમાર તથા સંતરાગાછી વચ્ચે દોડતી મહત્વની એક્સપ્રેસ ટ્રેનોમાં હવે પારંપરિક ઇન્ટિગ્રલ કોચના બદલે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એલએચબી  કોચ જોડવામાં આવ્યા છે.

નવા એલએચબી કોચ જોડાવાથી ટ્રેનની ગતિ અને સલામતી ધોરણો વધુ મજબૂત બનશે તેમજ જર્ક કે આંચકા ઓછા લાગવાથી પ્રવાસ વધુ સુખદ બનશે. આ ઉપરાંત, આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ કોચમાં બર્થની ક્ષમતા, સુંદર આંતરિક રચના અને સુધારેલી લાઇટિંગ તથા સેનિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પોરબંદર, રાજકોટ તેમજ પંથકના મુસાફરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ