બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

ગાંધીનગર,

દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ૩૦ ઓક્ટોબરે જમા થશે સહાયની રકમ

"પીએમ કિસાન સમ્માન નિધિ" યોજના અંતર્ગત ખેડૂતો માટેનો ૨૪મો હપ્તો આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશવ્યાપી ધોરણે રીલિઝ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય "પીએમ કિસાન ઉત્સવ દિવસ" કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ભિલડી ખાતેથી યોજાવા જઈ રહ્યો છે. જ્યાંથી વડાપ્રધાન પોતાના હસ્તે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી દેશભરના કરોડો પાત્ર ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં સહાયની આ રકમ સીધી જમા કરાવશે.

You may also like

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા