ચક્રવાત અર્નબનો કહેર: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ચક્રવાત અર્નબનો કહેર: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

નવી દિલ્હી,

પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં મેઘસવારી યથાવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ચક્રવાત અર્નબની અસરો હેઠળ મધ્ય પ્રદેશના સીધી, સિંગરૌલી, રીવા, મૌગંજ, સતના, મૈહર, શહડોલ અને અનુપપુર જેવા જિલ્લાઓમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી અને ગાઝીપુર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક પહાડી સ્થળોએ કરા પડવાની અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

You may also like

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને  વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ

કેદારનાથ યાત્રા બાદ વિવાદ: સારા અલી ખાન સામે ધાર્મિક ફતવો

કેદારનાથ યાત્રા બાદ વિવાદ: સારા અલી ખાન સામે ધાર્મિક ફતવો