ઇન્ટરનેટ હવે માત્ર સુવિધા નહીં, પરંતુ દરેક નાગરિક અને બાળકનો બંધારણીય અધિકાર: સુપ્રીમ કોર્ટ

ઇન્ટરનેટ હવે માત્ર સુવિધા નહીં, પરંતુ દરેક નાગરિક અને બાળકનો બંધારણીય અધિકાર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,

ચાઇલ્ડ મોડ માટે સંકેત આપતા સોશિયલ મીડિયા કંપનીઓમાં ફફડાટ

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઇન્ટરનેટ સુધીની પહોંચ અને તેનો ઉપયોગ કરવો એ દેશના પ્રત્યેક નાગરિકની સાથે-સાથે બાળકો માટે પણ એક બંધારણીય ‘મૂળભૂત અધિકાર’ છે.

આ ઐતિહાસિક જાહેરાત બાદ દેશના ટેકનોલોજી અને ડિજિટલ જગતમાં ખાસ કરીને સોશિયલ મીડિયા કંપનીઓમાં ભારે ધમાસાણ અને ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતોના મતે, આ કડક અને સ્પષ્ટ નિર્દેશોથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ જેવી દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારીઓમાં મોટો વધારો થયો છે. બાળ ઉપયોગકર્તાઓની ઓનલાઈન સુરક્ષા, પ્રાઈવસી અને ડેટા નિયંત્રણ માટે આ કંપનીઓએ હવે વધુ સખત ધોરણો અપનાવવા પડશે, જેના કારણે આગામી સમયમાં ડિજિટલ નીતિઓ અને નિયમોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન