ફ્લાય દુબઈ હાઇજેક અને હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની ટ્રમ્પની આશંકા

ફ્લાય દુબઈ હાઇજેક અને હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની ટ્રમ્પની આશંકા

નવી દિલ્હી,

ઈરાનની સંડોવણી પુરવાર થશે તો ખૂબ જ સખત કાર્યવાહીની અમેરિકન પ્રમુખની કડક ચેતવણી

દુબઈથી ઇઝરાઈલના ટેલ અવિવ તરફ જઈ રહેલી બોઇંગ 737 મેક્સ 8 ફ્લાઇટમાં થયેલી ઘટના પાછળ ઇરાનનું ષડયંત્ર હોવાની પ્રબળ શંકા ટ્રમ્પે વ્યક્ત કરી છે. આ ગંભીર સુરક્ષા ચૂક અને હુમલા મામલે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમનું વ્યક્તિગત માનવું છે કે આ વિવાદાસ્પદ અને ખૂની હુમલા પાછળ ઈરાનનો હાથ છે. જો તપાસમાં ઇરાનની સંડોવણી સત્તાવાર રીતે સાબિત થશે, તો ઇસ્લામિક રિપબ્લિક ઇરાનને અતિશય ગંભીર અને ભયાનક પરિણામો ભોગવવા પડશે તેમજ ખૂબ જ સખત હવાઈ કે સૈન્ય પ્રહાર કરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ ટ્રમ્પે ઉચ્ચારી છે.

You may also like

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો