યુજી અને પીજી સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ હવે ૧૫ અને ૩૦ ડિસેમ્બરથી શરૂ થશે

યુજી અને પીજી સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ હવે ૧૫ અને ૩૦ ડિસેમ્બરથી શરૂ થશે

રાજકોટ,

ફોર્મ ભૂલ બદલ કોલેજ જવાબદાર

રાજકોટની સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અભ્યાસક્રમોના સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ આગામી ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-૧ ની પરીક્ષાઓ ૩૦ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ સાથે યુનિવર્સિટી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે જો પરીક્ષા ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના ડેટા કે વિગતોમાં કોઈ ભૂલ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કોલેજ પ્રશાસનની રહેશે. યુનિવર્સિટીના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષાની તૈયારીઓ કરી શકશે.

You may also like

રાજકોટમાં બેડી ચોકડી થી માલિયાસણ ચોકડી વચ્ચે પવનચક્કીના પાર્ટ્સ ભરેલો ટ્રક પલટાયો

રાજકોટમાં બેડી ચોકડી થી માલિયાસણ ચોકડી વચ્ચે પવનચક્કીના પાર્ટ્સ ભરેલો ટ્રક પલટાયો

રાજસ્થાનમાં ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં રેલવે ટ્રેક પર ભયાનક બ્લાસ્ટ

રાજસ્થાનમાં ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં રેલવે ટ્રેક પર ભયાનક બ્લાસ્ટ

અમદાવાદ-ગાંધીનગરમાં એસએમસીનો સપાટો: ૪ ગેરકાયદે હુક્કાબાર ઝડપાયા

અમદાવાદ-ગાંધીનગરમાં એસએમસીનો સપાટો: ૪ ગેરકાયદે હુક્કાબાર ઝડપાયા

શાળાઓમાં ધાબા બનશે પ્લેગ્રાઉન્ડ!: શિક્ષણ વિભાગના નવા નિયમ સામે વિવાદ

શાળાઓમાં ધાબા બનશે પ્લેગ્રાઉન્ડ!: શિક્ષણ વિભાગના નવા નિયમ સામે વિવાદ